ગોંડલ નાગરિક બેન્ક બિનહરીફ કોણ ચૂંટાયું જુઓ ન્યૂઝ અપડેટ્સ પર

0
1734

ગોંડલ નાગરિક સહકારી બેન્કમા અશોકભાઈ ભીખુભાઈ પીપળીયા અને દેરડી ના ભાવનાબેન ભાણજીભાઈ કાસોદ્રા ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાવા પામ્યા છે દિગ્ગજ નેતા નાગરિક બેંકના ચેરમેન ભાજપ અગ્રણી જયંતિભાઈ ઢોલ થોડા સમયથી બીમારીમાં સપડાયા હોય તેઓ અને તેમના પત્ની શારદાબેન ઢોલ દ્વારા 15 દિવસ પહેલા રાજીનામુ ધરી દેવામાં આવ્યું હતું બાદમાં આજે ચૂંટણી યોજાતા અશોકભાઈ અને ભાવનાબેન બિન હરીફ ડિરેક્ટરો બનવા પામ્યા છે