મંત્રી બાવળીયા દ્વારા વડાપ્રધાનના આહવાનને આવકાર્યું

0
504

વિશ્વ વિભૂતિ ગુજરાતના પનોતા પુત્ર ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીજીના આહવાન મુજબ આજરોજ ૫. એપ્રિલ રાત્રી ના ૦૯:૦૦ વાગ્યે દીપ પ્રજ્વલિત કરી કોરોના સામે સમગ્ર દેશ એકતા સાથે લડી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ એ પોતાના નિવાસસ્થાને દીપ પ્રજ્વલિત કરી દેશ ના તમામ નાગરિકો નિરોગી રહે એવી પ્રાર્થના કરી હતી.

(તસ્વીર: કરશન બામટા, આટકોટ)