રાજ્યમાં કોરોના અનબ્રેકેબલ, દરરોજ 1 હજારથી વધુ કેસ અને 20થી વધુના મોત, કુલ 59,126 કેસમાંથી 43,195 દર્દી ડિસ્ચાર્જ

0
75
  • ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1,144 કેસ નોંધાયા છે. જ્યારે 783 દર્દી સાજા થયા છે
  • રાજ્યમાં ગઈકાલે 24 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 2,396 થયો છે

અમદાવાદ. રાજ્યમાં કોરોના અનબ્રેકેબલ થતો જાય છે. દરરોજ નવા કેસની સંખ્યા 1 હજારથી વધુ નોંધાઈ રહી છે. જ્યારે સરેરાશ 15થી 20 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 59,126 કેસ પોઝિટિવ નોંધાયા છે અને મૃત્યુઆંક 2,396 થયો છે. તેમજ 43,195 દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1,144 કેસ નોંધાયા છે. જ્યારે 783 દર્દી સાજા થયા છે અને 24 દર્દીના મૃત્યુ થયા છે.

30 મેથી 29 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખનવા નોંધાયેલા કેસમૃત્યુડિસ્ચાર્જ
30 મે41227621
31 મે43831689
1 જૂન42325861
2 જૂન415291114
3 જૂન48530318
4 જૂન49233455
5 જૂન51035344
6 જૂન49829313
7 જૂન48030319
8 જૂન47731321
9 જૂન47033409
10 જૂન51034370
11 જૂન51338366
12 જૂન49531392
13 જૂન51733390
14 જૂન51129442
15 જૂન51428339
16 જૂન52428418
17 જૂન52027348
18 જૂન51031389
19 જૂન54027340
20 જૂન53920535
21 જૂન58025655
22 જૂન56321560
23 જૂન54926604
24 જૂન57225575
25 જૂન57718410
26 જૂન58018532
27 જૂન61518379
28 જૂન62419391
29 જૂન62619440
30 જૂન62020422
1 જુલાઈ67521368
2 જુલાઈ68119563
3 જુલાઈ68718340
4 જુલાઈ71221473
5 જુલાઈ72518486
6 જુલાઈ73517423
7 જુલાઈ77817421
8 જુલાઈ78316569
9 જુલાઈ86115429
10 જુલાઈ87514441
11 જુલાઈ87210502
12 જુલાઈ87913513
13 જુલાઈ90210608
14 જુલાઈ91514749
15 જુલાઈ92510791
16 જુલાઈ91910828
17 જુલાઈ94917770
18 જુલાઈ960191061
19 જુલાઈ96520877
20 જુલાઈ99820777
21 જુલાઈ102634744
22 જુલાઈ102028837
23 જુલાઈ107828718
24 જુલાઈ106826872
25 જુલાઈ108122782
26 જુલાઈ111021753
27 જુલાઈ1052221015
28 જુલાઈ1108241032
29 જુલાઈ114424783
કુલ આંક43,182141634586

કુલ 59,126 દર્દી, 2,396ના મોત અને 43,195 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ26,184158821,237
સુરત12,5143918,517
વડોદરા4462763512
ગાંધીનગર1406421020
ભાવનગર128724917
બનાસકાંઠા67616492
આણંદ45013389
અરવલ્લી30124252
રાજકોટ163927809
મહેસાણા79618319
પંચમહાલ43917279
બોટાદ2165147
મહીસાગર3122195
પાટણ56228326
ખેડા55614445
સાબરકાંઠા4058275
જામનગર64114410
ભરૂચ82111549
કચ્છ49416269
દાહોદ5235128
ગીર-સોમનાથ3464165
છોટાઉદેપુર1402100
વલસાડ5965361
નર્મદા2980193
દેવભૂમિ દ્વારકા46331
જૂનાગઢ81510596
નવસારી5206343
પોરબંદર62231
સુરેન્દ્રનગર7068345
મોરબી2387145
તાપી1491101
ડાંગ16010
અમરેલી4058202
અન્ય રાજ્ય105183
કુલ59,1262,39643,195

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here