બાયો ડિઝલના વેચાણનો વિરોધ કરનાર પેટ્રોલપંપ સંચાલકની કલેકટર કચેરી ખાતે અટકાયત

0
219

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં બાયો ડિઝલના વેચાણના ધમધમતા પંપોથી સરકારી અને ખાનગી પેટ્રોલ પંપોમાં ડીઝલના વેંચાણમાં ઘટાડા પેટ્રોલ પંપના સંચાલકોની આર્થિક સ્થિતી કફોડી બનવાના વિરોધમાં પેટ્રોલપંપના સંચાલક અમિત જેન્તીભાઇ મોકડીયા દ્વારા બાયો ડિઝલના પેટ્રોલ પંપોની બંધ કકરવાની માંગ સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કોરોનાની મહામારીનો તાગ મેળવવા રાજકોટ આવી રહ્યા હોવાથી કલેકટર કચેરીએ વિરોધ કરવા આવ્યા ત્યારે ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.કે. ગઢવી સહિતના સ્ટાફે અમિત પટેલની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here