Gujarat ગોંડલ ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા ઉકાળા નું વિતરણ. By newsupdateadmin - July 30, 2020 0 259 Share on Facebook Tweet on Twitter કોરોના વાઇરસ ની મહામારી ને લઈને શ્રી ભુવનેશ્વરી ઔષધાશ્રમ ગોંડલ ના સહયોગ થી ગોંડલ ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા વિક્રમસિંહજી કોમ્પ્લેક્ષ ખાતે 200 લીટર આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું