અરવલ્લી જિલ્લામાં હવે ચાર સેન્ટરો પર ઓફ લાઈન ઈ ચલણ ભરી શકાશે

0
349

અરવલ્લી સમગ્ર રાજ્યમા વિવિધ શહેરોમાં ગુનાહિત પ્રવૃત્તિ પર ઝડપ થી અંકુશ મેળવવા સી.સી.ટીવી કેમેરા લગવવા માં આવ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાને પણ સી.સી.ટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યો છે ત્યારે ટ્રાફિક નિયમો નું ઉલ્લઘન કરતા વાહન ચાલકો ને ઓનલાઇન ઈ મેમો આવપવામાં આવે છે ત્યારે ઈ મેમો ભરવા માટે અરવલ્લી જિલ્લા એસ.પી કચેરી તેમજ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે અને બાયડ અને મેઘરજ પોલીસ સ્ટેશનમાં ઓફલાઈન ઈ મેમો ભરવાની સુવિધા અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ચાર સેન્ટરો માં ઉપલબ્ધ કરાવવા માં આવી છે જેથી કરી વાહન ચાલકોને પરેશાની નો સામનો કરવો નહીં પડે અને પોતાનો કિંમતી સમય વેડફાય નહિ તે હેતુથી અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા પહેલ કરવામાં આવી છે.

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી