ઉપલેટા પોલીસ સ્ટેશન ના ગુન્હા ના પેરોલ જંમ્પ ઈસમને પકડી પાડતી એલ.સી.બી

0
466

ઉપલેટા:રાજકોટ જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ પેરોલ જમ્પ તેમજ નાશતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરતા પી.આઈ.એમ.એન.રાણા ના સીધા માગૅદશૅન હેઠળ પો.હેડ.કોન્સ દિવ્યેશભાઈ સુવા ને મળેલ હકિકત અધારે ઉપલેટા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુન ૨૦૧૩ માં કલમ ૩૦૨,૩૦૭ ના ગુન્હાના આરોપી પેરોલ જમ્પ કરેલ આરોપી આમદભાઈ કરીમભાઈ સંધવાણી ઉ.૫૮ ઉપલેટા બાપાસીતારામ ઓટો પાસેથી પકડી હસ્તગત કરેલ કામગીરી કરનારા ટીમ

પી.આઈ.એમ.એન.રાણા,પી.એસ.આઈ.એચ.એમ.રાણા.પો.હેડકોન્સ,શક્તિસિંહ જાડેજા,સંજયભાઈ પરમાર,નારણભાઈ પંપાણીયા,દિવ્યેશભાઈ સુવા,નિલેશભાઈ ડાગર,કૌશીકભાઈ જોષી નાઓ દ્વારા કરવામાં આવેલ

અહેવાલ:-કાનભાઈ સુવા ,ઉપલેટા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here