કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન નાની ભલસાણ ગામની કાળીધાર સીમમાં અવાવરૂ જગ્યા માથી મળી આવેલ સ્ત્રી માનવકંકાલ (હાડર્પીજર) નો ખુનનો ભેદ ઉકેલાયો

0
399

આરોપીઓને પકડી પાડતી કાલાવડ ગ્રામ્ય પોલીસ.પોલીસ અધિક્ષક દિપેન ભદ્રન ની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક જામ. ગ્રામ્ય વિભાગ કુણાલ દેસાઇ તથા પ્રોલ સર્કલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એ.જે.પટેલ નાઓના માર્ગદર્શન મુજબ કાલાવડ ગ્રામ્મ પોલીસ સ્ટેશનના નાની ભલસાણ ગામની કાળીધાર સીમમા કળજારીયુ ડેમની પાળ નીચે આવેલ અવાવરૂ જગ્યા માથી સ્ત્રી માનવઠંકાલ (હાડરપીજર) મળી આવેલ હોય જે બાબતે સધન તપાસ કરી

માનવકંકાલની ઓળખ કરી ગુનાહીત કુત્ય જણાર્યે કાપદેસર કાર્યવાહી કર્વા માર્ગદર્શન તથા સુચના થઇ આવેલ હોય.જે આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન અમોત નં-૨૦/૨૦૨૧ સી. આર.પી.સી. કલમ ૧૭૪ મુજબનો પ્રાથમીક બનાવ જાહેર થયેલ જે બનાવની તપાસ કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે. થાણા અધિકારી પો. સબ.ઇન્સ એચ.વી.પટેલ નાઓ કરી રહેલ હોપ અને નાની ભલસાણ ગામની કાળીધાર સીમમા કળજારીપુ ડેમની પાળ નીચે આવેલ અવાવરૂ જગ્યા માથી મળી આવેલ સ્્રી માનવકંકાલ (હાડરપ્પજર) ઉ.વ. આશરે ૪૦ થી જપ વાળીના પહેરવેશ ઉપરથી પ્રાથમીક દ્ર્ીએ સદર્ુ સ્ી માનવકાલ કોઈ દેવીપુજક બહેનનું હોવાનુ જણાય આવેલ હોય જેથી તે દીશ્ષામાં આગળ આજુબાજુના ગામોમા રહેતા દેવીપુજક સમાજના અલગ-અલગ વ્યક્તીઓની સધન પુછપરછ કરતા સદરહુ સ્ત્રી માનવકેકાલ મધુબેન વા./ઓ. રમેશભાઈ માધાભાઇ વાઘેલા ઉ.વ.૫૦ રહે-હાલ ચેલાબેડી ગામ વાળીનું હોવાનું જણાય આવેલ હોય અને આ બાબતે મરણજનાર મધુબેન વા./ઓ. રમેશભાઈ વાઘેલાના ભત્રીજા જમાઈ શામજીભાઇ ઉકે રામો સ./ઓ. મોહનભાઇ મંજરીયા રહે-ચેલાબેડી ગામ વાળાની પુછપરછ કરતા તેઓના ફઇજી સાસુ મધુબેન આશરે વીસેક દિવસ પહેલા માનતા પુરી કરવા સારૂ નીકળેલ હોવાનું જણાવેલ હૌય તેમજ આ મધુબેનને લલોઇ ગામેં રહેંતા ભુરા છગન વાજેલીયા તથા નાની ભલસાણ ગામે રહેતા રસીક મકા વાઘેલા અનૈતીક શરીર સબંધ બાંધવાની ઇચ્છાથી હેરાન પરેશાન કરતા હોપ જેથી આ બાબતે સધન તપાસ હાથ ધરતા આ (૧) ભુરા છગન વાજેલીયા લલોઇ ગામ તથા (૨) રસીક મકા વાઘેલા રહેનાની ભલસાણ ગામ વાળાઓએ મરણજનાર મધુબેન સાથે અનૈતીક શરીર સબંધ બાંધવાની ઇચ્છા થી તેને કરજારીયુ ડેમની પાળ નીચે આવેલ અવાવરૂ જગ્યામા લઇ જતા જ્યા મરણજનાર મધુબેને ઇન્કાર કરી બન્ને આરોપીઓને જેમ ફાવે તેમ ભુંડા ગાળો બોલી બત્રેને નાતમા વાત કરી બન્રેને નાત બહાર કર્વાની તેમજ પોલૌસ કેશ કરવાની ધમકી આપેલ અને રાડા રાડી કરવા લાગેલ જેથી બન્રે આરોપીઓ ને પોતાની ઉપર ઇનુજત આબરૂનો કે બળાત્કારનો કેશ કરશો કે નાતમા જાણ કરશે તો નાત બહાર જવુ પડશે અથવા જેલમા રહેવુ પડશે અને આબરૂ જશે તેવી બીક લાગતા મરણજનાર મધુબેન ઉપર સતત ખીજ ચડતા આવેશમાં આવી જઈ આરોપી રસીકે મરણજનાર મધુબેન ના પગ પકડેલ અને આરોપી ભુરારએ મરણજનાર મધુબેન ની ચુંદડી માથી લીરો ફાડી મધુબેન ને ગળા ટુપો આપી ગળુ દબાવીને જાનથી મારી નાખી ખુન કરેલ ની હકીકત ફલીત થતા મરણજનાર મઘુબેનના જમાઈ રામજીભાઇ ઉંફે રામો સ/ઓ. મોહનભાઇ મંજરીયા રહે-ચેલાબેડી ગામ વાળાની ધોરણસરની ફરીયાદ લઇ કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે. એફ.આઈ.આર.નં-૧૧૨૦૨૦૫૬૨૧૦૪૪૮/૨૦૨૧ આઈ.પી.સી. કલમ ૩૦૨,૧૧૪ મુજબનો ગુનો રજી. કરી આરોપીઓની શોધખોળ કરવા સારૂ અલગ અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારોને ખુનના બનાવથી વાકેક કરી સધન પેટ્રોલીંગ કર્તા આ કામેના આરોપીઓ (૧) ભુરાભાઈ સ./ઓ. છગનભાઇ દેવાભાઇ વાજેલીયા જાતે દેવીપુજક ઉ.વ-૪૭ ધંધો-મજુરી તથા માલ ઢોર ની લે-વેચ રહે લલોઇ ગામ, સાવલી જવાના રસ્તે મેલડી માતાના મંદીર પાસે તા. કાલાવડ જી. જામનગર તથા (૨) રસીકભાઇ સ./ઓ, મકાભાઇ તરસીભાઈ વાઘેલા જાતે-દ્ેવીપુજક ઉ.વ.-૨૨ ધંધો-મજુરી તથા માલ ઢોર ની લે-વેચ રહે હાલ- નાની ભલસાણ ગામ, સતી માતાના મંદીર પાસે, તા.કાલાવડ જી. જામનગર રહે મુળ-દડીય ગામ તા.જી, જામનગર વાળાઓને કાલાવડ તાલુકાના રામપર્(રવેશીયા) ગામની વીડી વિસ્તારમા ગીચ જંગલ વાળા ડુંગર પર આવેલ ભરાળી માતાના મંદીર પાસે થી પકડી પાડ્ડેલ હોય અને આજરોજજ તા.૦૮/૦૬/૨૦૨૧ ના કલાક-૧૮/૩૦ વાગ્યે ધોરણસરક અટક કરેલ છે.આ કામગીરી કરનાર ટીમના અધિકારી/કર્મચારીઓ P.S.I. એચ.વી.પટેલ, A.S.I. એસ.આર.ચાવડા ,H.C. આર.એચ.કરમુર ,P.C કુલદીપસિંહ ચંદુભા જાડેજા ,P.C માલદેવસિંહ ભરતસિંહ ઝાલા ,P.C મયુરસિંહ ચંદ્રસિંહ જાડેજા ,P.C મનહરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા ,P.C હિતેષભાઇ કનાભાઇ કઠેચીયા ,P.C ચંટ્રેશભાઇ છગનભાઇ પરમાર નાઓએ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here