જુનાગઢ વોર્ડ નંબર ત્રણમાં આજરોજ ધનવંતરી ક્લિનિક નો ઓપનિંગ

0
417

જુનાગઢ વોર્ડ નંબર ત્રણમાં આજરોજ ધનવંતરી ક્લિનિક નો ઓપનિંગ કરવામાં આવ્યું આ સમયે જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા કમિશનર તુષાર સુમેરા વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર અસ્લમભાઈ કુરેશી વહાબ ભાઈ કુરેશી દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું હતું

સુખનાથ ચોક ખાતે ધન્વંતરી ક્લિનિક નું ઓપનિંગ કરવામાં આવ્યું છે જ્યારે જે કોઈને પણ તબિયત સારી ન હોય તે આપની ને કે આવી ચેકઅપ કરાવવા વિનંતી

ક્લિનિક નો સમય સવારે ૯ થી ૧૨ વાગ્યા નો રહેશે

અહેવાલ:- હુસેન શાહ ,જુનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here