જૂનાગઢ જિલ્લાનું બસસ્ટેશન ફરી એકવાર નવીઘટના સાથે સામે આવ્યું

0
546

જૂનાગઢ જિલ્લા બસસ્ટેશન માં પ્લેટફોર્મ નંબર 1 તથા 2 માં મોટરસાયકલ તથા સ્કુટર નું આડેધડ પાર્કિંગ થયેલું જોઈ ડેપો મેનેજર શ્રી નો સંપર્ક સાધી, આ બાબત પર તેઓને જાણ કરતા સ્ટાફપ્રેમી વિપુલ ચૌધરીએ

કહ્યુકે ; સદરહુ જગ્યા પર પાર્કિંગ અમારો સ્ટાફ જ કરે છે , ઉપરાંત આ જગ્યા પર અમોંના સ્ટાફ સિવાય અન્ય કોઈ વ્યક્તિ પાર્કિંગ નહીં કરી શકે આવું ડેપો મેનેજર શ્રી દ્વારા જણાવેલ.


વિશેષમા જણાવુ તો મિત્રો ખરેખર આ પ્લેટફોર્મ વાળી જગ્યા પર એસ ટી ડેપો ના લે આઉટ પ્લાન મુજબ બસો જ રાખવાની થતી હોય છે પરંતુ સ્ટાફ ને પાર્કિંગ ની સવલત મળી રહે એ માટે બસો ના પાર્કિંગ ના સ્થાને સ્ટાફ ના ખાનગી વાહનો નું પાર્કિંગ કરવામાં આવે છે

જેનાં લીધે બસસ્ટેશનમાં ખૂબ જ આડેધડ બસો જોવા મળે છે અને કદાચ અજાણ્યા માણસો અથવા બહારગામ ના મુસાફરો ખુબજ તકલીફ નો સામનો કરવો પડે છે

અહેવાલ:- હુસેન શાહ ,જુનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here