21 જૂન- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે

0
369

21 જૂન- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ‘covid વેક્સિન મહાઅભિયાન’ બધાને વેક્સિન, મફત વેક્સિન – ધન્યવાદ મોદીજી’ નો ગાંધીનગરથી પ્રારંભ કરાવતા મુખ્ય મંત્રી વિજય રૂપાણી
તમામને વિનામૂલ્યે વેક્સિનેશન માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી મંડળનો સાડા છ કરોડ ગુજરાતીઓ વતી આભાર માનતા રૂપાણી


-2.25 કરોડ વેક્સિનેશન સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર
-ગુજરાતમાં 5,000 વેક્સિનેશન સેન્ટર ઉપર દૈનિક અંદાજે 5 લાખ લોકોનું રસીકરણનો લક્ષ્યાંક
વેક્સિનેશનયુક્ત ગુજરાત, કોરોનામુકત ગુજરાતના મંત્રને સાથે મળીને સાકાર કરીએ