ગોંડલ ની પ્રજા ના પ્રશ્નો સાંભળવા ધારાસભ્ય ના પુત્ર અઠવાડિયા માં બે વાર નગરપાલિકા બેસશે

0
874

ગોંડલ ધારાસભ્ય ના પુત્ર અને ગોંડલ ની પ્રજા ની સેવા માં હંમેશા તત્પર એવા જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ) જાડેજા ગોંડલ નગરપાલિકા ના 11 વોર્ડ માં આવતા તમામ વિસ્તારો માં ઉદભવતા પ્રશ્નો જેવાકે પાણી,ભૂગર્ભ ગટર,લાઈટ,રોડ – રસ્તા,સાફ સફાઈ સહિત ના પ્રશ્નો ને સાંભળવા દર સોમવાર અને ગુરુવારે સવારે 11 થી ગોંડલ નગર પાલિકા ઉપસ્થિત રહેશે લોકો ના પ્રશ્નો ને સાંભળશે તેમજ પ્રજા પશ્ર્નો નો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે તેવું યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા જણાવ્યું હતું.