કાલાવડના પનોતા પુત્ર અને રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુના જન્મ દિવસ નિમિત્તે કાલાવડ માર્કેટિંગ યાર્ડ તથાકાલાવડ તાલુકા ભાજપ દ્વારા આજરોજ નવા માર્કેટિંગ યાર્ડ ખાતે વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજાયો હતો

આ કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન . ડાયરેક્ટ..શહેર ભાજપ તાલુકા ભાજપ ના પ્રમુખ, મહામંત્રી, નગરપાલિકા પ્રમુખ અને સદસ્યો, શહેર તાલુકા ભાજપના આગેવાનો તથા કાર્યકરો અને માર્કેટિંગ યાર્ડના ડિરેકટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તથા અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા
અહેવાલ:- સાગર સંધાણી ,જામનગર