રાજકોટ : RMCના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓએ ‘સ્વચ્છતા શપથ’ ગ્રહણ કર્યા

0
326

આજે તા. ૦૧-૦૭-૨૦૨૧ ના રોજ સવારે રાજકોટ મહાનગરપાલિકાના પદાયિકારીઓ અને તમામ વિભાગના અધિકારીકીઓ અને કર્મચારીઓએ ‘સ્વચ્છતા શપથ’ લીધા હતા.

સ્વચ્છતા શપથ

મહાત્મા ગાંધીએ આપણને દેશ માટે જીવતા શીખવ્યું.

મહાત્મા ગાંધીએ ગુલામીની જંજીરો તોડી ભારતમાતાને આઝાદ કરી.

આવો, આપણે સંકલ્પ કરીએ –

ગંદકી દૂર કરવી – એ જ ભારતમાતાની ખૂબ મોટી સેવા છે.

હું શપથ લઉં છું કે,

પોતે સ્વચ્છતા માટે દર વર્ષે ૧૦૦ ક્લાક એટલે કે દર અઠવાડિએ ૨ કલાક શ્રમ દાનકરીને રવછતાનો સંકલ્પ ચરિતાર્થ કરીશ.

ન ગંદકી કરવા, ન કરવા દઈશા.

હું સૌથી પહેલા પોતાનાથી, મારા પરિવારથી, મારા મહોલ્લાથી, મારા કાયથિળથી સ્વચ્છતાની શરૂઆત કરીશ.

આપણે જાણીએ છીએ કે દુનિયાના એ જ દેશો વક છે, જેના નાગરિકો ગંદકી કરતા નથી,

અમે ગામે ગામ અને શેરીએ શેરીએ વરછતા અભિયાનનો પ્રચાર કરતા રહીશું.

હું આજે જે શપથ લઈ રહ્યો છું ! લઈ રહી છે, એ શપથ અન્ય ૧૦૦ વ્યકિતઓને પણ લેવડાવીશ, જે દર વર્ષે ૧૦૦ કલાક રવછતાના કામ માટે આપશે.

ગાંધીજીના રવપ્રોનું ભારત મગ આઝાદ ભારત નહીં, સ્વક ભારત છે જે માટે હું પ્રતિબદ્ધ રહીશ.