જૂનાગઢ જિલ્લા ના માંગરોળ માં વધુ એક યુવાન બન્યો સાયબર ક્રાઇમ નો શિકાર.

0
567

કોન બનેગા કરોડપતિ બોલું છું તમને 25 લાખ ની લોટરી લાગી છે તેવું કહી whatsup કોલ કરવા કહેલ અને otp અને પર્સનલ માહિતી માગેલ otp આપતા ની સાથે યુવક ના ખાતા માંથી 9 થી 10 હજાર જેટલી રકમ ઉપડી ગયેલ અને whatsup એકાઉનટ પણ હેક કરી લઇ તેનું પણ ખોટો ઉપયોગ કરે છે આવા કિસ્સા અનેક વાર બનેલ છે અનેક વાર સોશ્યિલ મીડિયા ના માધ્યમથી લોકો ને જાણ કરવા માં આવે છે કે આવા ફોર્ડ કોલ કે whatsup મેસેજ કે સાદા મેસેજ વડે ચિટર લોકો લોભામળી અવનવી સ્કીમ મો આપી અને લોકો ને લાલચ માં લેય છે.તેથી આવા પ્રકારની કોઈ પણ લાલચ માં આવું નહિ અને કોઈ પણ પ્રકારના otp કોઈ ને આપવા નહિ અને ખોટી વેબસાઈટ માં સસ્તી બુલેટ ગાડી અને સસ્તા મોબાઇલ ફોન અને સસ્તી મોબાઈલ એસેસરીઝ ના નામે પણ અનેક લોકો લૂંટાયાં છે તેથી આવી કોઈ પણ લાલચ માં આવું નહિ અને સતર્ક રહેવું…

અહેવાલ- ઇમરાન બાંગરા, માંગરોળ