આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી નો 64મોં જન્મદિવસ છે ત્યારે આવો જાણીએ કોણ છે વિજય રૂપાણી !!!

0
263

સ્વચ્છ છબિવાળા વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના ગુજરાતના એક નાનકડા ગમમાં થયો હતો.

 • વિજય રૂપાણીએ બીએ એલએલબીનો અભ્યાસ કર્યો છે.
 • વિજય રૂપાણી સૌરાષ્ટ્રથી આવે છે જ્યા જૈન લોકોને માનનારા લોકો વધુ છે. વિજય રૂપાણી પણ જૈન સમુહમાંથી છે.
 • વિજય રૂપાણીએ એક વિદ્યાર્થી નેતાના રૂપમાં પોતાનુ કેરિયર સ્ટાર્ટ કર્યુ હતુ.
 • વિજય રૂપાણીએ 1971માં જનસંઘને જોઈન કર્યુ હતુ.
 • રૂપાણી રાજકોટથી ધારાસભ્ય છે અને આ પહેલા ભાજપા મહાસચિવ અને રાજ્યસભા સાંસદ રહી ચુક્યા છે.
 • સ્વચ્છ છબિ મોહક વ્યક્તિત્વ અને વ્યવસ્થિતિ કામ કરનારા રૂપાણીને પીએમ મોદી અને અમિત શહના ખૂબ નિકટસ્થ માનવામાં આવે છે.
 • આ કરણે વિજય રૂપાણી 2017 વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા પાર્ટી અધ્યક્ષ પસંદગી પામ્યા હતા.
 • યુવઓમાં પણ વિજય રૂપાણી ખૂબ લોકપ્રિય છે.
 • ગુજરાત બીજેપીના અધ્યક્ષ હોવાની સાથે સાથે ગુજરાત સરકારમાં ટ્રાંસપોર્ટ મંત્રી પણ રહ્યા છે અને તેઓ ગુજરાતના રાજકારણને સારી રીતે સમજે છે.
 • કેશુભાઈ પટેલના જમાનાથી પાર્ટીએ તેમને મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ બનાવ્યો હતો.
 • 60 વર્ષ વિજય રૂપાણી ગુજરાત બીજેપીના 10માં અધ્યક્ષના રૂપમાં પદ સાચવી રહ્યા છે.
 • રૂપાણીએ 2007 અને 2012ના વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ખૂબ સારા ચૂંટણી મેનેજમેંટ કર્યો હતો. જ્યા ભારેમાત્રામાં બીજેપીની જીત થઈ હતી.
 • મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગયા વર્ષે પોતાના પ્રથમ મંત્રીમંડળ વિસ્તારમાં વિજય રૂપાણીને ટ્રાંસપોર્ટ, વોટર સપ્લાય, શ્રમ અને રોજગાર જેવા વિભાગોની જવાબદારી સોંપી હતી.
 • વિજય રૂપાણી વિશે કહેવાય છે કે તેમના પ્રદેશના બધા મુખ્યમંત્રીઓ સાથે સારા સંબંધ રહ્યા છે. કોઈ પ્રકારના વિવાદમાં તેમનુ નામ ખૂબ ઓછુ સાંભળવામાં આવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here