અરવલ્લી જિલ્લા પેન્શનર મંડળ ની જનરલ સભા માં રેડક્રોસ સોસાયટી ધ્વારા માસ્ક વિતરણ

0
991

અરવલ્લી જિલ્લા પેન્શનર મંડળ ની જનરલ સભા તારીખ 11-07-2021 ના રોજ ભિલોડા ખાતે યોજાઈ હતી જેમાં ઇન્ડીયન રેડકોર્સ સોસાયટી ધનસુરા તાલુકા ધ્વારા માસ્ક વિતરણ કરાયું હતું અરવલ્લી જિલ્લા રેડક્રોસ સોસાયટી ના પ્રમુખ ભરતભાઈ પરમાર ની હાજરી માં અને ગોવિંદભાઈ પટેલ ગુ.રા.નિ. કર્મચારી ફેડરેશન ના પ્રમુખ મણીલાલ સુથાર જિલ્લા પ્રમુખ અમૃતલાલ સુથાર,ધુળાભાઈ પ્રજાપતિ, હસમુખભાઈ પટેલ, રમણભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું જનરલ સભા નું આયોજન ભિલોડા ના ધુળાભાઈ પ્રજાપતિ પ્રમુખ એ કર્યું હતુ.

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી