રાજસ્થાન કોંગ્રેસ પ્રેરિત ગુંડાઓએ બેરહેમી માર મારીને હત્યા નીપજાવવાના ઘૃણાસ્પદ કૃત્યને વખોડતા રાજકોટ જીજ્ઞા ભાજપ અનુસ્ચિતજાતી મોરચો.

0
285

વાલ્મીકી સમાજના યુવાન કિશ્ વાલ્મીકીની હત્યાના બનાવના વિરોધમાં રાજકોટ જલા ભાજપ અનુસુચિતજાતી મોરચા દ્વારા રાજકોટ કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું.

તાજેતરમાં રાજસ્થાન રાજ્યના ઝાલાવડ ખાતે અનુ.જાતી પૈકી વાલ્મીકી સમાજના યુવાનને કૉંગ્રેસ પ્રેરિત ગુંડાઓએ બેરહેમી માર મારીને હત્યા નીપજાવવાના થુણાસ્પદ બનાવના વિરોધમાં આ ઉપરાંત આ બનાવનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા ભાજપના અનુ.જાતી મોરચાના કાર્યકરો ઉપર લાઠીચાર્જ કરીને ત્યાની કૉંગ્રેસ સરકાર દ્વારા ગંભીરરૃપથી ઘાયલ કરવામાં આવ્યા છે. વાલ્મીકી સમાજના યુવાન કશા વાલ્મીકીની હત્યાના બનાવના વિરોધમાં રાજકોટ જી્લા ભાજપ અનુસુચિતજાતી મોરચા દ્વારા રાજકોટ કલેકટરને આવેદન પત્ર આપીને આવા ગુંડાતત્વોને સખ્તથી સખ્ત સજા થાય તેવા પગલા લેવા માટે અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમ રાજકોટ જીક્ષા અનુસુચિતજાતી મોરચાના પ્રમુખ મનોજ રાઠોડની આગેવાનીમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લાના જીલ્લા ભાજપના મહામંત્રી મનસુખભાઈ રામાણી, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ નરોત્તમભાઈ પરમાર, જીલ્લા ભાજપ અનુ.જાતી મોરથાના મહામંત્રી મહેશભાઈ વાણીયા, જીલ્લા પંચાયત સા.ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા, રાજકોટ જીલ્લા અનુ.જાતી મોરચાના પરષ પ્રમુખ ગોવિંદભાઈ રાઠોડ, જલા અનુ.જાતી મોરથાના ઉપપ્રમુખ વજુભાઈ મકવાણા, જીલ્લા અનુ.જાતી મોરચા મંત્રી હિરેનભાઈ દફડા, ત્િલોકબાપુ સોલંકી, ક્યા બક્ષીપંચ મોરચા મહામંની કિશોરભાઈ રાઠોડ, લોધિકા અનુ.જાતી મોરથા પ્રમુખ કિશોરભાઈ ખીમસુરીયા, મહામંત્રી અજયભાઈ પરમાર, રાજકોટ તાલુકા અનુ.જાતી મોરચા પ્રમુખ હરિભાઈ પરમાર, મહામંત્રી કિશોરભાઈ, જીતુભાઈ દાફડા, પ્રેમજીભાઈ દાફડા, ધીરુભાઈ ચાવડા, લલીતભાઈ સોલંકી, જગુદાદા વાળા, દિનેશભાઈ વીરડા, જે.બી.વાયેલા, સૂર્યકાંતભાઈ પરમાર, મહેનદ્રભા, સાગઠીયા સહીતના જીલ્લા તથા તાલુકાના અનુ.જાતી મોરથાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.