અરવલ્લીઃ પોલીસ અને એસ પીની હાજરીમાં 6 કરોડથી વધુનો વિદેશી દારૂ નાશ કરવામાં આવ્યો

0
328

રાજ્યભર માં દારૂ ની હેરાફેરી તેમજ દારૂની ઘૂસણખોરી અટકાવવા પોલીસ સતત સઘન ચેકીંગ તેમજ બાતમી રાહે પેટ્રોલિંગ કરતી હોય છે

અરવલ્લી પોલીસે બુટલેગરો તેમજ ખેપિયાઓ પાસેથી ઝડપાયેલા દારૂના જથ્થાને એક સાથે કોર્ટની મંજૂરી બાદ નાશ કરી દેવામાં આવતો હોય છે ત્યારે રાજસ્થાન ને અડીને આવેલો અરવલ્લી જિલ્લો બુટલેગરો માટે દારૂ ની દાઢે ચોટેલી દાળ બરાબર માનવા માં આવે છે ત્યારે જિલ્લા પોલીસ દારૂની ઘૂસણખોરી કરતા બુટલેગરો ના દાઢ સાથે દાંત તોડવા માં પણ અવ્વલ રહી છે ક્ટર જે.પી. ભરવાડ શામળાજી પોલીસ ઇન્સ્પેક્ટર એ. આર પટેલ ,મેઘરજ,ઇસરી પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.પટેલ માલપુર પોલીસ ઇન્સ્પેક્ટર એફ. એલ રાઠોડ. મોડાસા જાણીતા લેડી દબંગ એન.જી.ગોહિલ તેમજ મોડાસા રૂલર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.તોમર અને ભિલોડા પોલીસ ઇન્સ્પેક્ટર વસાવા જેવા નીડર અધિકારીઓ નો વિવિધ ગુન્હાઓ તેમજ દારૂ ની ઘૂસણખોરી પર દબદબો વખણાયો છે ત્યારે અરવલ્લી જિલ્લા પ્રાંત અધિકારી મયંક પટેલ તેમજ ડી.વાય.એસપી ભરત બસિયા તેમજ મામલતદાર સટાફ અને પોલીસ સટાફ દ્વારા કરોડો નો વિદેશી દારૂ નાશ કરવામાં આવ્યો હતો..

અરવલ્લી જિલ્લો બુટલેગરો માટે દારૂ ને લઇ દાઢે ચોટેલી દાળ બરાબર માનવા માં આવે છે ત્યારે જિલ્લા પોલીસ દારૂની ઘૂસણખોરી કરતા બુટલેગરો ના દાઢ સાથે દાંત તોડવા માં પણ અવ્વલ રહી છે.

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી