કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોનાગ્રસ્ત બન્યા છે. ડોકટરોની સલાહ મુજબ હોસ્પિટલમાં ભરતી થયા છે. તેમના સંપર્કમાં આવનાર સૌને આઈસોલેશનમાં રહેવા અને ટેસ્ટ કરાવવા શાહે વિનંતી કરી છે.
અખંડભૂમંડલાચાર્ય શ્રી વલ્લભાચાર્યજીના વંશજ, જળ સંચય અભિયાન દ્વારા વૈષ્ણવોના હૃદયમાં જેમનું વિશેષ પૂજનીય સ્થાન છે એવા શ્રી મોટી હવેલી જેતપુરના વૈષ્ણવાચાર્ય પુ.શ્રી...