ગોંડલ શહેર પોલીસે બાયો ડીઝલ ના પમ્પો પર કરી રેડ

0
503

ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર આવેલ કનૈયા હોટલ પાસે આવેલ ખોડિયાર ટ્રેડર્સ માં નાની એવી ઓરડી બનાવવામાં આવી હતી જેમાં આશરે 4100 લીટર બાયોડિઝલ નો જથ્થો, 1 લોખંડનો ટાંકો, 1 પ્લાસ્ટિક નો ટાંકો, અને 2 ઇલેક્ટ્રિક ફ્યુલ પમ્પ સાથે ભાવેશભાઈ હદવાણી નામના વ્યક્તિ ને 3,76000/- ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો.