મહુવા ની ફાતેમા સોસાયટીમાં જુગાર રમતા પાંચ શકુની ઓને રોકડ રકમ ૧૫,૮૨૦/- ના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગરે ઝડપી લીધા

0
81

એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ મહુવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યના બાતમીરાહે હકિકત મળેલ કે, સાદીકઅલી અબ્દુલભાઇ કુરેશી રહે. ફામેમા સોસાયટી, મહુવા વાળાના મકાન પાસે જાહેર જગ્યામાં ગે.કા. રીતે અમુક માણસો ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન કુલ -૫ ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા મળી આવતા જેમા નં. (૧) સાદીકઅલી અબ્દુલભાઇ કુરેશી ઉ.વ.૪૨ રહે.ફાતેમા સોસાયટી, મહુવા (૨) મહમદસાજીદ રજાકભાઇ કુરેશી ઉ.વ.૨૭ રહે. ફાતેમા સોસાયટી, મહુવા(૩) હરેશભાઇ વેલજીભાઇ વાળા ઉ.વ.૪૨ રહે.જુનો કુભારવાડો, મહુવા (૪) જીતેન્દ્રભાઇ વનમાળીભાઇ પીઠવા ઉ.વ.૪૫ રહે.કાપડીયાનગર, મહુવા (૫) અબ્દુલરજાક નાનુભાઇ વડીયા ઉ.વ.૪૦ રહે.આસીયાના સોસાયટી, મહુવા વાળાઓ સાદીકઅલી અબ્દુલભાઇ કુરેશી રહે. ફામેમા સોસાયટી, મહુવા વાળાના મકાન પાસે જાહેર જગ્યામાં ગે.કા. રીતે અમુક માણસો ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રેઇડ દરમ્યાન છએ ઇસમો ગંજી પત્તાના પાના નંગ ૫૨ તથા રોકડ રકમ રૂ.૧૫,૮૨૦/- મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધમાં મહુવા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.

અહેવાલ:- કૌશિક વાજા ,ભાવનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here