ઉના મામલતદાર ઓફીસની બહાર જાતિનાં દાખલા અને રેશનકાર્ડ માટે મહિલાઓની લાંબી કતાર

0
153289

ઉના મામલતદાર કચેરી એટિવિટી ૧ નંબરમાં એકસાથે રેશનકાર્ડ આવક જાતિના દાખલા માટે મહિલાઓની લાંબી કતાર જોવા મળી હતી હાલ શાળાખુલવા ને કારણે એડમિશન માં જાતિ અને આવકના દાખલાની જરૂર પડતી હોવાને કારણે આ લાંબી કતાર જોવા મળે છે પરંતુ મામલતદાર ઓફિસ ના સ્ટાફ ની અન ઘ S ત નીતિને કારણે લોકો ભૂખ્યાને તરસ્યા પરેશાન થાય છે તો આ બાબતનું મામલતદાર ઓફિસ દ્વારા ધ્યાને લઇ લોકોને આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવી વ્યવસ્થા ઉભી કરે તેઓ લોકોમાં વિરોધનો સૂર ઉભો થયો છે.

અહેવાલ- પરાગ સંગતાણી, ઉના