વાંકાનેર તાલુકા ના માટેલ મુકામે “માટેલ ધરો” ઓવરફ્લો થયો

0
440

વાંકાનેર : વાંકાનેર તાલુકાનું જગ વિખ્યાત માટેલ માં આવેલ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર નો ” માટેલ ધરો ‘ આજે અત્યારે ઓવરફ્લો થયેલ છે ધરા ના પુલ ઉપર પાણી ગયેલ છે ,, માટેલ ધરો ઓવરફ્લો થતા માટેલધામ ના લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે ,, શનિવાર થી માટેલ તેમજ આજુબાજુ ના ગામોમાં સારો વરસાદ પડેલ છે ઉપરોક્ત તસ્વીર માટેલ ધરાના પુલ ઉપર પાણી જાય છે

અહેવાલ- મુકેશ ખખ્ખર