ગુજરાતી ફિલ્મ બેસ્ટ વીડિયો એડિટર બદલ વનરાજ થોરી ને એવોર્ડ થી સન્માનિત કરાયા

0
206

સાબરકાંઠાના બેસ્ટ વિડિયો એડિટર તરીકે ગુજરાતી ફિલ્મ તથા આલ્બમ માં કામ કરતા તેમજ હાલ પણ બહુ જ સારી રીતે સાબરકાંઠા તેમજ ગુજરાતમાં કામ કરતા હોવાથી તાજેતરમાં અમદાવાદ ખાતે સિને મેજીક મા ભરત શર્મા તથા શુભમ શર્મા દ્વારા કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં મુખ્ય મહેમાન તરીકે જાણીતા ફિલ્મ અભિનેતા ફિરોઝ ઈરાની ઉપસ્થિત રહ્યા હતા સાથે ફિલ્મ જગતના જાણીતા પ્રોડ્યુસર શૈલેષ શાહ રાજભા વિખ્યાત અભિનેતા દિલીપ દરબાર પ્રિતેશ વોરા તથા યુવા કલાકાર અક્ષત ઈરાની હાજર રહ્યા હતા ભારતીય ક્લાસિક ડાન્સર ઇન્ટરનેશનલ એવા શ્રી ભરત બારીયા તથા અક્ષય પટેલ શોભા માં અભી વાદ કર્યા હતા આ કાર્યક્રમો ૩૬ જેટલા નિર્માતા કલાકારો દિગ્દર્શકો હાજર રહ્યા હતા

જો ગુજરાતી ફિલ્મ બેસ્ટ વીડિયો એડિટર વનરાજ થોરી ને એવોર્ડ સિનેમેજિક દ્વારા ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર શૈલેષ શાહ તેમજ ગુજરાતી ફિલ્મ અભિનેતા દિલીપ દરબાર ના હસ્તે સન્માનિત કરાયા હતા.

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here