તળાજામાં વધુ એક હોસ્પિટલ સુવિધા…

0
188

મેડિકલ ક્ષેત્રે વર્ષો થી બહોળો અનુભવ રહરાવતા તળાજા મેડિકલ (વાવચોક) ના માલિક મિનાઝભાઈ ભૂરાણી ના દીકરા ડો.એનરઝા એ ડોકટર નો અભ્યાસ પૂર્ણ કરી,ભાવનગર ની ખ્યાતનામ હોસ્પિટલોમા અનુભવ મેળવી આજથી પોતાનું ક્લિનિક શરૂ કરેલ છે.જેને લઈ ક્લિનિક ની રીબીન કાપતા દાદી માં તથા પરિવાર જનો તસ્વીર માં દેખાય છે.સાથે શહેર ના પ્રથમ નાગરિક અને તળાજા માં ૪૧ વર્ષથી તબીબ સેવા આપતા પાલિકા પ્રમુખ ડો.મારડીયા સાહેબ શુભેચ્છાઓ આપતા નઝરે પડે છે. ધારાસભ્ય કનુભાઈ બારૈયા, સમાજ, તબીબ સહિત વિવિધ વેપાર ક્ષેત્ર ના વિવિધ આગેવાનો એ પણ પ્રોત્સાહિત હાજરી આપી હતી.

અહેવાલ- કૌશિક વાજા, ભાવનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here