ધોરાજી ભાદર નદીમાં પુરૂષ દ્વારા આત્મહત્યા કરાઈ હોવાની પરિવારની શંકાઓને લઈ નદીમાં શોધખોળ શરૂ કરતા મળી આવી લાશ

0
742

ધોરાજીનો વ્યક્તિ આજ સવારથી ગુમ થયેલ હોવાની વિગતો આવી રહી છે સામે ગુમ થયેલ વ્યક્તિએ નદીમાં આત્મહત્યા કરી હોવાની પરિવારમાં શંકાઓને લઈ શોધખોળ શરૂ કરવામાં આવી હતી ભાદર નદી પાસે મોટરસાયકલ મળી આવતા આત્મહત્યા કરી હોવાની પરિવારને શંકાઓને લઈ નદીમાં કરી હતી શોધખોળ વેગળી પાસે આવેલ ભાદર નદીમાં ધોરાજીના 55 વર્ષીય ઈશ્વર રામજી ગોંડલિયા નામના વ્યક્તિએ ઝંપલાવી કરી આત્મહત્યા ઘટના અંગેની જાણ થતાં ઘટના સ્થળ પર મામલતદાર, પોલીસ અને ગોંડલના તરવૈયા અને ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ગોંડલ ના તરવૈયાઓ દ્વારા પાણીમાં લાશની શોધખોળ શરૂ કરવામાં આવી હતી ભારે જહેમત અને શોધખોળ બાદ અંતે લાશ મળી આવેલ પાણી માંથી મૃત હાલતમાં લાશ મળી આવતા પરિવાર પર આભ ફાટ્યું