ધંધુકા તાલુકાના ઉંચડી ગામના બાળકો જુની રમત લખોટીને આજે પણ જાણવી રાખી છે. હાલની 21મી સદીમાં શહેરો ના બાળકો મોબાઇલમાં જુદી જુદી ગેમો રમી જૂની રમતો ભૂલી ગયા છે ત્યારે ગામડામાં બાળકો મોબાઈલની જગ્યાએ પહેલાની જૂની રમતો જેવીકે લખોટી, ગિલીડંડા, જેવી રમતો રમીને બાળકો આનંદ માળી રહ્યા છે.