માણાવદર સુપ્રસિદ્ધ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે માણાવદર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આજે રક્ષાબંધન ના પવિત્ર દિવસે જનોઈ બદલાવેલ. હાલ કોરોના મહામારી એ અજગર ભરડો લીધો હોય તેમને ધ્યાન મા રાખી અને સરકાર શ્રી ના ગાઈડ લાઈન મુજબ સોસીયલ ડીસટનટ રાખી માણાવદર ના સાત વિપ્રબંધુઓ એ જનોઈ બદલાવાનો કાયેક્રમ માણાવદર ના ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખેલ હતો. સાત બ્રહ્મબંધુ ઓમા સૌથી નાની ઉંમરના બ્રહ્મબંધુ આયેન પંડયા એ પણ જનોઈ બદલાવેલ હતી.