અરવલ્લી : રાજગોળ ગામે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રના મકાન નુ ઉદ્દઘાટન.

0
73

અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તાર રાજગોળ ગામે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું મકાન મંજુર થયુ હતુ તેનુ ઉદ્દઘાટન કાયઁકમ યોજાયો.જેમાં કુણોલ તાલુકા પંચાયત સદસય અને ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા ના પ્રમુખ પંકજબા રાઠોડ  રાજગોળ પંચાયત  સરપંચ  દક્ષાબેન ભગોરા ના અધ્યક્ષ સ્થાાને   નવનિર્મિત થયેલ આંગણવાડી કેન્દ્રનું આજ રોજ રીબિન કાપી ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું. આ  પ્રસંગે તાલુકા પંચાયત સદસય પંંકજબા દ્વારા  આંગણવાડી  ના રસ્તા બાબતે તાલુકા પંચાયત થી માાંડીનેે ગાંધીનગર સુધી  જવુ  પડે તો તૈયાર છું સરકારી પડતર જમીન છે સરકારી આંગણવાડી  રસ્તો કરીને જ રહી તેવી હૈયાધારણ ગામ લોકોને આપી હતી.

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here