29 દિવસમાં 18 વાર 4 કે 4થી ઓછા મોત નોંધાયા, કુલ 21,908 દર્દી સાજા થયા

0
184

અમદાવાદ શહેર અને જિલ્લામાં એક સમયે કોરાનાના 250થી 300 જેટલા કેસ નોંધાતા હતા. જોકે થોડા દિવસોથી કેસો 150થી 160 આસપાસ આવી રહ્યા છે. મંગળવારે શહેર અને જિલ્લામાં 153 કેસ નોંધાયા છે. જ્યારે 107 દર્દી સાજા થયા છે અને 3 દર્દીના મોત થયા છે. 3 ઓગસ્ટની સાંજથી 4 ઓગસ્ટની સાંજ સુધીમાં શહેરમાં 138 અને જિલ્લામાં 15 નવા કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 3 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 101 અને જિલ્લામાં 6 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 27,122 કેસ અને 1612ના મોત થયા છે. તેમજ કુલ 21,908 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

29 દિવસમાં 18 વાર 4 કે 4થી ઓછા મોત નોંધાયા

તારીખમૃત્યુ
7 જુલાઈ4
11 જુલાઈ4
12 જુલાઈ4
13 જુલાઈ3
14 જુલાઈ3
15 જુલાઈ3
18 જુલાઈ4
20 જુલાઈ4
22 જુલાઈ3
24 જુલાઈ3
25 જુલાઈ4
26 જુલાઈ3
27 જુલાઈ4
28 જુલાઈ4
31 જુલાઈ4
1 ઓગસ્ટ4
2 ઓગસ્ટ2
3 ઓગસ્ટ6
4 ઓગસ્ટ3

આ રીતે મૃત્યુ અને નવા દર્દી ઘટતા ગયા

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
17 જૂન33022223
18 જૂન31722281
19 જૂન31221206
20 જૂન30616418
21 જૂન27320427
22 જૂન31416401
23 જૂન23515421
24 જૂન21515401
25 જૂન23812216
26 જૂન2198210
27 જૂન21112218
28 જૂન21113181
29 જૂન2369171
30 જૂન1979137
1 જુલાઈ2158125
2 જુલાઈ2117161
3 જુલાઈ20410131
4 જુલાઈ1729228
5 જુલાઈ1779216
6 જુલાઈ1837240
7 જુલાઈ1875124
8 જુલાઈ1565170
9 જુલાઈ1625139
10 જુલાઈ1655161
11 જુલાઈ1784126
12 જુલાઈ1724133
13 જુલાઈ1643125
14 જુલાઈ1673180
15 જુલાઈ1732212
16 જુલાઈ1815188
17 જુલાઈ1845165
18 જુલાઈ1994169
19 જુલાઈ2126167
20 જુલાઈ1934200
21 જુલાઈ1996205
22 જુલાઈ1963203
23 જુલાઈ2105203
24 જુલાઈ1763205
25 જુલાઈ1804170
26 જુલાઈ1633168
27 જુલાઈ1844463
28 જુલાઈ1564166
29 જુલાઈ1525117
30 જુલાઈ1575119
31 જુલાઈ1764112
1 ઓગસ્ટ1464117
2 ઓગસ્ટ1552107
3 ઓગસ્ટ1516109
4 જુલાઈ1533107
કુલ આંક9,8333819,842

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here