ગોંડલ રોટરી કલબ દ્વારા વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

0
311

રોટરી ક્લબ ઓફ ગોંડલ દ્વારા ટ્રી પ્લાન્ટસન નો પ્રોજેક્ટ જુદી જુદી જગ્યાએ કરવામાં આવેલ હતો વ્રુક્ષો વાવો શ્રુષ્ટિ બચાવો આ પ્રોજેક્ટ ને સફળ બનાવવા માટે પ્રેસિડેન્ટ જીતેન્દ્રભાઈ માંડલીક, સેક્રેટરી હિરેનભાઈ રૈયાણી, પી.પી. કેતન ભાઈ રૈયાણી, પીપી. મનસુખભાઇ રૂપરેલીયા, યોગેશભાઈએ જહેમત ઉઠાવેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here