આજરોજ ધર્મપ્રેમી અને રામ ભક્તો દ્વારા અયોધ્યામાં જે રામ મંદિરનું ખાતમુહૂર્ત થયું છે

0
352

તે ખુશીમાં જસદણ શહેરમાં રામ ભક્તો દ્વારા અલગ અલગ સ્થળ ઉપર જય અને સોશિયલ distance અને માસ્ક પહેરી પ્રસાદ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવેલ જે વિછીયા રોડ સરકારી ગેસ્ટ હાઉસ પાસે ટાવરચોક રામજી મંદિર આટકોટ રોડ પંચમુખી હનુમાનજી મંદિર સરદાર ચોક મફતીયા પરા બાપાસિતારામ ના ઓટા પાસે ચુનારાવાડ વિસ્તાર ડુંગરપુર હનુમાનજીની જગ્યા પહોંચીને હનુમાનજીના મંદિરનું  શિલાન્યાસ કરવામાં આવેલ આમ જસદણમાં ડોર ટુ ડોર પ્રસાદ વ્યવસ્થા પહોંચે તેમ કરવામાં આવેલ હતી આમાં સર્વ સમાજના સર્વ લોકો દ્વારા રામ ભુમી ના ખાધ મુહૂર્ત ને હોર ભેર  ઉજવવામાં આવેલ આ લાડુ પ્રસાદ રામેશ્વર મંદિર યુવક મંડળ દ્વારા તેમજ ધર્મપ્રેમી ભાઈઓ તથા  બહેનો દ્વારા આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમ માં સંત રામેશ્વર મંદિર મહંત ડુંગરપુર મંદિર મહંત હરિહરાનંદ ગીરી બાપુ તેમજ મોટા રામજી મંદિર સુખદેવ દાસ બાપુ તેમજ સિધેશ્વર મંદિર ના મહંત મહેન્દ્ર ગીરીબાપુ મારૂતિ ધામ હનુમાન થી છાસિયા બાપુ વગેરે મહંતો  હાજર રહ્યા હતા તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ છાયાણી નગરપાલિકા ઉપ પ્રમુખ પ્રતિનિધિ અને પૂર્વ  કારોબારી ચેરમેન પંકજ ભાઈ ચાવ નગર પાલિકા સદસ્ય સોનલબેન વસાણી પૂર્વ કારોબારી ચેરમેન બીજલભાઇ ભેસ જાળીયા શહેર ભાજપ મહામંત્રી મુકેશભાઈ જાદવ તેમજ બીજા મહામંત્રી ભરતભાઈ bbc પ્રવીણ ભાઈ છાયાણી યુવા ભાજપના વિજય ભાઈ રાઠોડ વિજયભાઈ ચાવ મુકેશ ભાઈ મકવાણા રાધે શ્યામ ભાઈ તેમજ નરેશભાઈ દરેડ વાળા દીપકભાઈ વાઘેલા વશનભાઈ ટાઢણી જાણીતાં ktv ચેનલ ના રિપોર્ટર ઉપેન્દ્રભાઈ  તેરૈયા જયસુખભાઈ રૂપરેલીયા અમસિંહભાઈ રાઠોડ  વિજયભાઈ ચૌહાણવગેરે કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહેલ રામનામના ઉત્સાહ સાથે ડુંગરપુર હનુમાનજીની જગ્યા એ ડોર કાર્યક્રમને પૂર્ણ કરેલ   

અહેવાલ:- કરશન બામટા ,આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here