જેતપુર વ્યાજખોર ના ત્રાસ થી દંપતી નો આપઘાત

0
21509

જેતપુર ના ગુજરાતી ની વાડી વિસ્તારમાં રહેતા દંપતી નો આપઘાત

જેતપુર ના વિશાલ મેગા મોલ માં ભગવતી હોઝેયરી દુકાન ચલાવતા માલિક અને તેની પત્ની નો ઝેરી દવા પી ને આપઘાત

અલ્પેશ ભરતભાઈ કનૈયા અને તેની પત્ની છાયાબેન અલ્પેશભાઈ એ કરી આત્મહત્યા

પ્રથમ ઘરે ઝેરી દવા પી ને બહાર નીકળી ગયા હતા

જેતપુર ના જુના ભાદર ના પુલ પાસેથી અર્ધ મૃત હાલત મળી આવ્યા હતા

જેતપુર ની સરકારી હોસ્પિટલ માં સારવાર અને ત્યારે બાદ ખાનગી હોસ્પિટલ માં સારવાર બાદ મોત

બજાર માંથી મોટી રકમ નું વ્યાજ વધી જતા અને વ્યાજ ખોરો ના માનસિક ત્રાસ થી આપઘાત નો કર્યા નો પરિવાર જનો નો આક્ષેપ

અહેવાલ:- કેવલ પટેલ ,જેતપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here