ગોંડલમાં નગરપાલિકા જનસેવા કેન્દ્ર ભાજપ કાર્યાલય બન્યું હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસનો વિરોધ.

0
239

ગોંડલમાં નગરપાલિકા જનસેવા કેન્દ્ર ભાજપની કાર્યાલય બન્યું હોવાના આક્ષેપો સાથે ગોંડલ નગરપાલિકા કોંગ્રેસના વિરોધપક્ષના નેતા યતિશ દેસાઈ,શહેર કોંગ્રેસ પ્રમુખ અન્ય કોગ્રેસના હોદેદારો સહિતના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. શહેરના જેલ ચોક વિસ્તારમાં આવેલ નગરપાલિકા જનસેવા કેન્દ્રમાં ભાજપના કાર્યકરોએ ભાજપની ઝંડીઓ લગાવી દીધી હોવાથી કોંગ્રેસના હોદેદારો જિલ્લા કલેક્ટર સહિતનાઓને રજુઆત કરીને વિરોધ કરવામાં આવતા નગરપાલિકા ચિફઓફિસર સહિતના લોકો ઘટના સ્થળે દોડી જઈને જનસેવા કેન્દ્રમાં લગાવેલ ભાજપના ઝંડાઓ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી તો બીજી તરફ જનસેવા કેન્દ્રના સંચાલકો કેન્દ્ર બંધ કરીને પલાયન થઈ જવા પામ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here