આજ રોજ જૂનાગઢ મહાનગર ભાજપા કાર્યલય ખાતે જૂનાગઢ મહાનગર ભાજપ ના મહામંત્રી સંજય મણવર જી ની ઉપસ્થિતિ માં જૂનાગઢ મહાનગર ભાજપ લઘુમતિ મોરચાના પ્રમુખ શબ્બીરભાઈ અમરેલીયા ની આગેવાની માં ભાજપના સ્થાપક નેતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી, રાજ્ય સભાના પૂર્વ વિપક્ષ નેતા, કેરળના પૂર્વ રાજ્યપાલ અને પદ્દમ વિભુષણ થી સન્માનિત સ્વ. સિકંદર બખ્ત ની જન્મ જયંતિ નિમિત્તે તેમને પુષ્પ અર્પણ કરી તેમના જીવન અને કવન ને તેમની સ્મરણો યાદ કરિયા ઉજવાય

મહાનગર મહામંત્રી સંજયભાઈ મણવરજી ઍ સિકંદર બખ્ત વિશે ટૂંકુ પરિચય આપિયું જૂનાગઢ મહાનગર ભાજપ લઘુમતી મોરચા ના મહામંત્રી રેહાનખાન બાબી ઍ કાર્યક્રમ ને અનુલક્ષીને ઉદભોદન આપી સિકંદર બખ્ત ના વિસ્તૃત જીવન વિશે તેમના કાર્યો વિશે તેમની ઉપ્લબ્ધી ઓ પર પ્રકાશ પાડિયું જૂનાગઢ મહાનગર લઘુમતિ ના મહામંત્રી ફારૂકભાઈ ભિસ્તી ઍ આભાર વિધિ કરી આ કાર્યક્રમ માં જૂનાગઢ મહાનગર લઘુમતી મોરચા મોટા ભાગના હોદેદારો હાજર રહી કાર્યક્રમ ને સફળતા ના શિખર ઍ પોચાડયુ
અહેવાલ- હુસેન શાહ, જુનાગઢ