ગુનેગારોના દુશ્મન પ્રજાના મિત્ર એવા.એસ.પી.સૌરભ સિંગ ને સામાજિક અગ્રણી ઓ એ પુષ્પગુચ્છ આપી વિદાયમાન આપ્યું.

0
381

પ્રજા લક્ષી  કાર્ય શૈલી ને બિરદા વાઈ. જૂનાગઢ સમગ્ર સોરઠ પંથક માં પોતાની આગવી શૈલી થી કાર્ય કરનાર અને રાજકીય દબાણો ને વશ ના થનાર એવા જૂનાગઢ શહેર જિલ્લાના પોલીસ અધિક્ષક ની સૌરભ સિંગ ની કરછ જિલ્લા માં બદલી થતાં જૂનાગઢ ના સામાજિક અગ્રણી ઓ દ્વારા એક વિશેષ મુલાકાત લઈ તેઓને પુષ્પ ગુચ્છ આપી સાલ ઓઢાડી બહુમાન કરવામાં આવેલ                             

આ તકે એસ.પી. સૌરભ સિંગ દ્વારા જૂનાગઢ માં પોતાના ફરજ કાળ દરમ્યાન અનેક કાર્યો જેવાકે ગુન્હે ગારોને પાસા જેવા કાયદા નું હથિયાર ઉગામી જેલ હવાલે કરેલ જ્યારે દારૂ .જુગાર. જેવી બદી ને નાથવામાં સફળ થયેલ આ ઉપરાંત પોલીસ પ્રજા ની મિત્ર છે તે સૂત્ર ને ખરા અર્થ માં સાકાર કરી પ્રજા લક્ષી કર્યો કરી સામાન્ય પ્રજા ના રદય માં અનેરું સ્થાન મેળવનાર અને વધુમાં તાજેતર માં  કોરોના જેવી મહા મારી સમયે રાઉન્ડ ધી કલોક પોતાની ટીમ સાથે કોરોના વોરિયર્સ ની જવાબદારી નિભાવી   માનવતા મહેકાવનાર એસ.પી. સૌરભ સિંઘ  ભવિષ્ય માં તેઓ જૂનાગઢ માં પ્રમોશન સાથે.આવે તેવી શુભ કામના વ્યકત કરવામાં આવી હતી.

આ પ્રસંગે વરિષ્ઠ અગ્રણી બટુક ભાઈ મકવાણા .વહાબ ભાઈ કુરેશી.જિશાન હાલે પોત્રા એડવોકેટ.સોહેલ સિદ્દીકી.સુરેશ ભાઈ સિસોદિયા.સહિતના ઉપસ્થિત રહેલ.                                

અહેવાલ:- હુસેન શાહ ,જુનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here