રાજાની પોતાના રજવાડાં પર નજર, મારી રૈયતમાં કોઈ તકલીફ તો નથી ને…

0
342

વેરાવળ ગિરમાં અને આફ્રિકાના જંગલોમાં વસતા સાવજોના સંરક્ષણ માટે દર વર્ષે 10 ઓગષ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સિંહ જંગલનો રાજા ગણાય છે. વનવિભાગ આ દિવસની ઉજવણી માટે અનેક તૈયારીઓ કરે છે. ત્યારે ગિર પૂર્વ વનવિભાગની હડાળા રેન્જના જંગલમાં બીટ ગાર્ડ સહદેવ ગોહિલના કેમેરામાં સિંહની આ તસ્વીર એવી રીતે ક્લિક થઇ જાણે, તે સિંહ દિવસની ઉજવણીની તૈયારી પર નજર ન રાખતી હોય. ગિર પૂર્વના ડીસીએફ ડો. અંશુમાને પોતાના ટ્વીટ્ટર હેન્ડલ પર આ તસ્વીર શેર કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here