રાજકોટની નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલના વધુ એક તબીબ સહિત 3 લોકો કોરોનાની ઝપેટમાં

0
1130

સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી રાજકોટની નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ કોરોનાના ભરડામાં આવી છે. હોસ્પિટલના એકબાદ એક કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે વધુ એક તબીબ સહિત 3 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. જેથી હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ છે. સાથે જ હોસ્પિટલના ડોક્ટર જોષીની હાલત પણ ગંભીર છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here