શ્રી પંડીત દીનદયાળ ઉપાધ્યાયની ૧૦૫મી જન્મજયંતિ પ્રંસગે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા પદાધિકારીઓ..

0
57

આજ તા.૨૭/૦૯/૨૦૨૧ના રોજ શ્રી પંડીત દીનદયાળ ઉપાધ્યાયની ૧૦૫મી જન્મજયંતિ પ્રંસગે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી  નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટ મહાનગરપાલિકાના માન.મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સ્ટેન્ડિંગ કમિટી સભ્ય મનીષભાઈ રાડીયા, જયમીનભાઈ ઠાકર, અલ્પેશભાઈ મોરઝરીયા, નીતિનભાઈ રામાણી,ચેતનભાઈ સુરેજા, નયનાબેન પેઢડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ ડી. પીપળીયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા,માધ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગભાઈ માંકડ, સેનીટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, રોશની સમિતિ ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર, હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લીરીયન્સ સમિતિ ચેરમેન વર્ષાબેન રાણપરા, શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, આરોગ્ય સમિતિ ચેરમેન ડૉ.રાજેશ્રીબેન ડોડીયા, કાયદા અને નિયમોની કમિટીના ચેરમેન કંચનબેન સિધ્ધપુરા તથા કોર્પોરેટર બિપીનભાઈ બેરા, હાર્દિક ગોહેલ, નરેન્દ્રસિંહ વાઘેલા, નરેન્દ્રસિંહ જાડેજા, વિનુભાઈ સોરઠીયા, મગનભાઈ સોરઠીયા, કાળુભાઈ કુંગસીયા, સુરેશભાઈ વસોયા, પરેશભાઈ આર. પીપળીયા, દેવુબેન જાદવ, મંજુબેન કુંગસીયા, સોનલબેન સેલારા, મિતલબેન લાઠીયા, દુર્ગાબા જાડેજા, અસ્મિતાબેન દેલવાડિયા, મીનાબા જાડેજા, કીર્તીબા રાણા, પ્રીતીબેન દોશી, કંકુબેન ઉઘરેજા વિગેરે ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરેલ. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here