મહીસાગર જીલ્લાના પટ્ટણ ખાતે નવરાત્રીમાં ખેલૈયાઓએ ગરબાની મોજ માણી

0
118

મહીસાગર જીલ્લામાં નવરાત્રી મહોત્સવમાં શેરી ગરબાની રમઝટ જામી છે. પટ્ટણ ખાતે આવેલા ગાયત્રી ચોકમાં ગરબાનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમા ખેલૈયાઓ માતાજીના ગરબા ઘુંમે છે.
નવરાત્રીનો તહેવાર તેના અતિંમ ચરણોમાં છે. મહીસાગર જીલ્લાના વડામથક લુણાવાડા સહીત તાલુકા અને ગ્રામીણ વિસ્તારોમાં રમઝટ જામે છે.

ખેલૈયાઓ પોતે રાશ-ગરબાની રમઝટ જમાવી રહ્યા છે.મહીસાગર જીલ્લાના લુણાવાડા સહીત પંથકમાં ગરબાની રમઝટ ચાલી રહી છે. પટ્ટણ ગામે ગાયત્રી ચોક ખાતે પણ નવરાત્રીના ગરબાનુ આયોજન કરવામા આવ્યુ છે. પટ્ટણ ગામે ખાતે આવેલા ગાયત્રી ચોક માં નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામા આવી રહ્યુ છે.જેમાં શેરી ગરબા રમાડવામા આવે છે. હાલમાં કોરોનાની ગાઈડલાઈનને લઈને માત્ર શેરી ગરબાનુ આયોજન કરવામા આવી રહ્યુ

અહેવાલ : ગણપત મકવાણા (મહીસાગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here