અમદાવાદ શહેર અને જિલ્લામાં એક સમયે કોરાનાના 250થી 300 જેટલા કેસ નોંધાતા હતા. જોકે થોડા દિવસોથી કેસો 150થી 160 આસપાસ આવી રહ્યા છે. બુધવારે શહેર અને જિલ્લામાં 161 કેસ નોંધાયા છે, જ્યારે 127 દર્દી સાજા થયા છે અને 5 દર્દીના મોત થયા છે. 4 ઓગસ્ટની સાંજથી 5 ઓગસ્ટની સાંજ સુધીમાં શહેરમાં 143 અને જિલ્લામાં 18 નવા કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 5 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 102 અને જિલ્લામાં 25 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 27,283 કેસ અને 1617 દર્દીના મોત થયા છે. તેમજ કુલ 22,035 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.
29 દિવસમાં 18 વાર 4 કે 4થી ઓછા મોત નોંધાયા
તારીખ | મૃત્યુ |
7 જુલાઈ | 4 |
11 જુલાઈ | 4 |
12 જુલાઈ | 4 |
13 જુલાઈ | 3 |
14 જુલાઈ | 3 |
15 જુલાઈ | 3 |
18 જુલાઈ | 4 |
20 જુલાઈ | 4 |
22 જુલાઈ | 3 |
24 જુલાઈ | 3 |
25 જુલાઈ | 4 |
26 જુલાઈ | 3 |
27 જુલાઈ | 4 |
28 જુલાઈ | 4 |
31 જુલાઈ | 4 |
1 ઓગસ્ટ | 4 |
2 ઓગસ્ટ | 2 |
3 ઓગસ્ટ | 6 |
4 ઓગસ્ટ | 3 |
5 ઓગસ્ટ | 5 |
17 જૂનથી આ રીતે મૃત્યુ અને નવા દર્દી ઘટતા ગયા
તારીખ | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
17 જૂન | 330 | 22 | 223 |
18 જૂન | 317 | 22 | 281 |
19 જૂન | 312 | 21 | 206 |
20 જૂન | 306 | 16 | 418 |
21 જૂન | 273 | 20 | 427 |
22 જૂન | 314 | 16 | 401 |
23 જૂન | 235 | 15 | 421 |
24 જૂન | 215 | 15 | 401 |
25 જૂન | 238 | 12 | 216 |
26 જૂન | 219 | 8 | 210 |
27 જૂન | 211 | 12 | 218 |
28 જૂન | 211 | 13 | 181 |
29 જૂન | 236 | 9 | 171 |
30 જૂન | 197 | 9 | 137 |
1 જુલાઈ | 215 | 8 | 125 |
2 જુલાઈ | 211 | 7 | 161 |
3 જુલાઈ | 204 | 10 | 131 |
4 જુલાઈ | 172 | 9 | 228 |
5 જુલાઈ | 177 | 9 | 216 |
6 જુલાઈ | 183 | 7 | 240 |
7 જુલાઈ | 187 | 5 | 124 |
8 જુલાઈ | 156 | 5 | 170 |
9 જુલાઈ | 162 | 5 | 139 |
10 જુલાઈ | 165 | 5 | 161 |
11 જુલાઈ | 178 | 4 | 126 |
12 જુલાઈ | 172 | 4 | 133 |
13 જુલાઈ | 164 | 3 | 125 |
14 જુલાઈ | 167 | 3 | 180 |
15 જુલાઈ | 173 | 2 | 212 |
16 જુલાઈ | 181 | 5 | 188 |
17 જુલાઈ | 184 | 5 | 165 |
18 જુલાઈ | 199 | 4 | 169 |
19 જુલાઈ | 212 | 6 | 167 |
20 જુલાઈ | 193 | 4 | 200 |
21 જુલાઈ | 199 | 6 | 205 |
22 જુલાઈ | 196 | 3 | 203 |
23 જુલાઈ | 210 | 5 | 203 |
24 જુલાઈ | 176 | 3 | 205 |
25 જુલાઈ | 180 | 4 | 170 |
26 જુલાઈ | 163 | 3 | 168 |
27 જુલાઈ | 184 | 4 | 463 |
28 જુલાઈ | 156 | 4 | 166 |
29 જુલાઈ | 152 | 5 | 117 |
30 જુલાઈ | 157 | 5 | 119 |
31 જુલાઈ | 176 | 4 | 112 |
1 ઓગસ્ટ | 146 | 4 | 117 |
2 ઓગસ્ટ | 155 | 2 | 107 |
3 ઓગસ્ટ | 151 | 6 | 109 |
4 જુલાઈ | 153 | 3 | 107 |
5 જુલાઈ | 161 | 5 | 127 |
કુલ | 9,994 | 386 | 9,969 |