ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા દ્વારા જુદા જુદા સ્થળો પર આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરવા માં આવશે

0
319

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા દ્વારા વીંછિયા ગામના જુદા જુદા સ્થળો – આંબલી ચોક, રાજગઢ ચોક, ઓરી બસ સ્ટેન્ડ રોડ, બોટાદ રોડ જય પેન્ટર ની બાજુમાં, વગેરેએ હાલમાં વધી રહેલા કોરોના સંક્રમણમા વીંછિયાના લોકોના સ્વાસ્થ્ય લાભ માટે ગુજરાત સરકારના આયુષ વિભાગ દ્વારા સૂચવેલ રોગ પ્રતિકારક શકિત વર્ધક અને કોરોના જેવા વાઇરસ જન્ય રોગચાળાથી રક્ષણ આપતી ફ્રેશ લીલી ઔષધિઓ ઉપલબ્ધ કરાવી તેના ઉકાળાનું આયુર્વેદ મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ દવાખાનું – કનેસરાના માર્ગદર્શન સાથે તા. ૦૫/૦૮/૨૦૨૦ બુધવારથી ૩ દિવસ સુધી નિઃશુલ્ક વિતરણની વ્યવસ્થા કરેલ છે ઉપરાંત વીંછિયાની જનતાને આ આયુર્વેદિક ઉકાળાનો શક્ય તેટલા વધુ લોકો લાભ લે તે માટે સૂચના જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here