ઓલઇન્ડિયા SC,ST,OBC,માઇનોરીટીસ મહાસંઘ તરફથી ૨૬ મી જાન્યુઆરી ૭૩ મો પ્રજાસત્તાક દિવસની સર્વ ભારતીય નાગરિકોને હાર્દિક શુભેચ્છા

0
718

આજરોજ સંગઠન વતી સંપૂર્ણ ભારત દેશના ખૂણે ખૂણે ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ઉજવણી કરવામાં છે તેમજ મહારાષ્ટ્રના બોરીવલી વિસ્તારમાં તહસીલ કાર્યાલય માં તહસીલદાર મા.શ્રી.વિનોદ ધોત્રે ના શુભ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું તેમાં ઉપસ્થિત કાંદિવલી તાલુકા ના તલાટી ગણેશ લોહાર , અને બોરીવલી કસ્તુરબા પોલીસ સ્ટેશન વરીષ્ઠ પોલીસ નિરીક્ષક અનિલ આવ્હાડ સાહેબના ના હસ્તે પણ ધ્વજવંદન કરવામાં આવ્યું તેમાં ઉપસ્થિત ઓલ ઇન્ડિયા SC,ST,OBC, માઇનોરીટીસ મહાસંઘ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આલજીભાઈ મારુ રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ નરેશભાઈ મારુ મુંબઈ પ્રદેશ કાર્યકારી સદસ્ય વિશ્રામભાઈ મેરીયા ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી.આલજીભાઈ મારુ દ્વારા પ્રજાસત્તાક દિનની ને સંબોધીને કહ્યું કે આજે પ્રજાસત્તાક દિવસ છે! ભારતીય પ્રજાસત્તાકનો જન્મદિવસ! બ્રિટીશ ગુલામી મૂડીવાદના જુવાળમાંથી મુક્તથયા પછી, સ્વતંત્ર ભારતનું સંચાલન કરવા માટે રાષ્ટ્રીય બંધારણની જરૂર હતી. આ હેતુ માટે સવિધાન સભાની સ્થાપના કરવામાં આવી હતી.બે વર્ષથી વધુ વિગતવાર ચર્ચા અને વિચાર-વિમર્શ પછી તત્કાલીન કેન્દ્રીય કાયદા પ્રધાન ડૉ.. બાબાસાહેબ આંબેડકર રાજ્યના બંધારણનો મસદ્દો તૈયાર કરીને રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું બંધારણ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ અમલમાં આવ્યું. તો આ છે પ્રજાસત્તાક દિવસ! ૨૬ જાન્યુઆરી, સ્વતંત્રતાની માંગ સાથે ઠરાવ પસાર કર્યો. તે જ દિવસે બંધારણનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ડૉ. બાબા સાહેબ આંબેડકરે વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત ભારત દેશને ભેટ આપી હતી અને લોકશાહી અસ્તિત્વમાં આવી. અને રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ ખેમચદ ભાઇ ઉફ હમીરભાઈ શામળિયા ગુજરાત પ્રદેશ આઇટી સેલના પ્રમુખ ભરતસિંહ ઠાકોર અવરલી જિલ્લાના રાષ્ટ્રીય સહસંગઠન પ્રમુખ ગુજરાત પ્રદેશ મહામંત્રી જેસીઞભાઈ રાઠોડ જયરામભાઈ પરમાર મુંબઈ કાર્યકરી સદસ્ય છગનભાઈ ઝાલા ગુજરાત મહિલા પ્રમુખ હેમલત્તાબેન લૌચા, કચ્છ જિલ્લા મહિલા પ્રમુખ જશોદાબેન મહેશ્વરી, ગુજરાત પ્રદેશ મહિલા ઉપપ્રમુખ ગીતાબેન રાઠોડ, મહારાષ્ટ્ર પ્રદેશ મહિલા પ્રમુખ સંજીવની દામોદર, ગીર સોમનાથના શ્રદ્ધાબેન બારીયા, શિવજીભાઇ બુચિયા હીરજીભાઈ બગડા રતનભાઇ કન્નર સંગઠનના કાર્યકર્તાઓ ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here