ખનીજ ચોરી કરતા માફિયાઓ પાર એસઓજી પીઆઈ રાવલની ટીમ ત્રાટકી

0
341

ખાણખનીજ વિભાગ સાથે સંયુક્ત રીતે પાર પાડ્યું ઓપરેશન
સ્થળ પરથી ૧૦૫૦ મેટ્રિક ટન મોરમ સહીત સ્થળ પરથી 2 જેસીબી તેમજ 2 ડમ્પર જેની કિંમત ૬૦,૦૦,૦૦૦/- મલિ કુલ ૬૧.૫૭ લાખનો મુદામાલ કબ્જે કરાયો

ક્ષળપાયેલા ખનીજ માફિયાઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here