અમદાવાદ વિદ્યાર્થીઓએ માસ્ક અભિયાન ચલાવી લોકોમાં જાગૃતિ ફેલાવી

0
110

અમદાવાદ જેજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓએ માસ્ક અભિયાન શરૂ કર્યું છે, જેમાં તેમણે શાકભાજીના ફેરિયાઓ, ફ્લેટ, સોસાયટી અને બંગલાના રહીશોને માસ્ક પહેરવાની સાચી રીત અને સોશિયલ ડિસ્ટન્સિંગની માહિતી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here