Exclusive: યુપીના સીએમ યોગીના બહેન ચલાવે છે ચાની દુકાન !!

0
1143

યોગી આદિત્યનાથની બહેન આજે પણ પતરાંની એક નાની દુકાનમાં ચા વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે, છેલ્લા 30 વર્ષથી આ બહેન તેમના ભાઈના હાથમાં રાખડી બાંધવાની રાહ જોઈ રહી છે.

આપણે બધા લોકો યોગી આદિત્યનાથને તો જાણીએ જ છીએ, યોગી આદિત્યનાથની બહેન આજે પણ પતરાંની દુકાનમાં ચા વેચીને તેમના પરિવારની બધી જ જવાબદારીઓ સંભાળી રહી છે, યોગી આદિત્યનાથની બહેન છેલ્લા ત્રીસ વર્ષથી તેમના ભાઈના હાથમાં રાખડી બાંધવાની રાહ જોઈ રહ્યા છે, આપણે ઘણાય એવા કિસ્સાઓ જોતા હોઈએ છીએ.

શશી શિંહ

જ્યાં ભાઈ તેમની બહેનના જીવનમાં આવતા કોઈ પણ દુઃખ જોઈ શકતો નથી, દરેક ભાઈ તેમની બહેનના લાંબા આયુષ્ય માટે પણ ભગવાનને પ્રાર્થના કરતા હોય છે, આજે આપણે એક તેવી જ બહેન વિષે વાત કરીશું. આ બહેન છેલ્લા ત્રીસ વર્ષથી જ તેમના ભાઈ યોગી આદિત્યનાથના હાથમાં રાખડી બાંધી શકી નથી, યોગી આદિત્યનાથથી તેમની બહેન નાની છે.

યોગી આદિત્યનાથની નાની બહેનનું નામ શીશીબેન હતું, શીશીબેન આજે પણ પતરાંની નાની સરખી એક દુકાનમાં ચા વેચીને તેમના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા, હાલમાં યોગી આદિત્યનાથ બીજી વાર મુખ્યમંત્રી બન્યા હતા, તેથી તેમની બહેન શીશીબેનને પૂછવામાં આવ્યું હતું કે તમને કેવું લાગે છે તો શીશીબેનને જણાવ્યું હતું કે મારો ભાઈ ઘણી પ્રગતિ કરીને તેના જીવનમાં આગળ વધે.

શીશીબેનને જણાવ્યું હતું કે મારા લગ્ન થઇ ગયા એટલે હું મારા જીવનમાં ખુબ જ વ્યસ્ત થઇ ગઈ હતી અને તે સમયે યોગી આદિત્યનાથએ તેના માતા પિતાને કહ્યું કે હું નોકરી કરવા માટે બહાર જવું છે,

ત્યારબાદ જે સમયે યોગી આદિત્યનાથના માતા પિતાને ખબર પડી કે તે સાધુ બની ગયા છે તે જાણીને તે ખુબ જ દુઃખી થઇ ગયા હતા, આજે પણ આ બહેન તેમના ભાઈને શોધી રહ્યા હતા, છેલ્લા ત્રીસ વર્ષથી હું મારા ભાઈને રાખડી મોકલું છું, જે સમયે મારા ભાઈ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા તે સમયે હું ખુબ જ ખુશ થઇ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here