ગોંડલ તાલુકાના વાડધરી ગામે જુગાર રમતા છ ઝડપાયા

0
400

ગોંડલ તાલુકાના વાડધરી ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તાલુકા પીએસઆઇ રિઝવી, જમાદાર વિપુલભાઈ ગુજરાતી, પ્રકાશભાઈ પરમાર, રવિરાજસિંહ વાળા અને કૃષ્ણરાજસિંહ જાડેજા એ દરોડા પાડી જુગાર રમી રહેલા સુરેશ સખીયા, જયેશ દાફડા , અનિલ વોરા, હિતેશ વાળા, ભાવેશ પીપળીયા તેમજ પરાગ વોરા ને રોકડા રૂપિયા 1472 તેમજ બાઈક ત્રણ મળી કુલ રૂપિયા 84730 ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here