માંગરોળ ના મુસ્લિમ યુવકની ચોરવાડ થી લાશ મળી

0
461

ચાર દિવસ અગાઉ ઘરેથી માલેગાંવ તેમની પત્ની ને તેડવા નીકળ્યો હતો.
10 દિવસમાં માંગરોળ ના બીજા મુસ્લિમ યુવકનું શંકાસ્પદ મોત.
10 દિવસ અગાઉ કુવામાંથી મળેલી મુસ્લિમ યુવકની લાશનું ભેદ માંગરોળ પોલીસ હજું સુધી ઉકેલી શકી નથી ત્યાં બીજી લાશ મળતા પોલીસ ની કામગીરી ઉપર સવાલો ઉઠે છે.
ચોરવાડ સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરો ની પ્રાથમિક તપાસમાં શોટ લાગવા થી મોત થયું હોવાનું અનુમાન.
જે જગ્યાએ થી લાશ મળી છે તેની આજુબાજુ 15 ફૂટ સુધી કોઈ વિજ ઉપકરણ ના હોવાથી, યુવકનું મોત શંકાસ્પદ.
માંગરોળ પાલિકાના પ્રમુખ મો. હુસેન ઝાલા તાત્કાલિક ચોરવાડ પહોંચ્યા.
ડીવાયએસપી કોડિયાતર પણ ચોરવાડ.
મોહમદહુસેન ઝાલા એ ડીવાયએસપી સમક્ષ પેનલ પીએમ કરવા ની માંગ કરી.

અહેવાલ : ઈમરાન બાંગરા (માંગરોળ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here