જૂનાગઢમાં નકલી દવા બનાવવાની ફેકટરીમાં રેડ

0
592

જૂનાગઢ: કિશાન કોંગ્રેસના પાલભાઇ આંબલીયા દ્વારા જય ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટ નામના ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં નકલી દવા બનાવાના કારખામાં રેડ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ જય ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટ અંદરના એરિયામાં મગફળીમાં ફૂગ દૂર કરવા વાપરતી દવામાં ભેળસેળ કરવામાં આવતી હતી. જેની જાણ થતા કોંગ્રેસના પાલભાઇ આંબલીયા દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. જેમાં ડ્રાઈકોડર નામ ના પાઉડર નો મોટા પ્રમાણ માં મળી આવ્યો જથ્થો મળી આવ્યો હતો. તેમજ રજિસ્ટ્રેશન વગરજ આં દવાનું વેચાણ કરવામાં આવતું હતું. હાલ જવાબદાર અધિકારી આ અંગે જાણ કરવામાં આવી છે.